shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news.jpg)
હિના ખાન ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'અક્ષરા' ની ભૂમિકા માટે લોકપ્રિય છે. સ્ક્રીન પર તે ટ્રેડિશનલ ઇન્ડિયન વહુની જેમ સજ્જ છે.હિના ખાન સ્ક્રીનની બહાર તે તેના અલ્ટ્રા-મોડીશ અને ટ્રેન્ડી લુકથી દરેકને પ્રભાવિત કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-3.jpg)
દેવોલિના ભટ્ટાચારીએ તેની ભૂમિકા 'સાથ નિભાના સાથિયા'થી ભારે લોકપ્રિયતા મેળવી હતી. દેવોલીનાએ વારંવાર બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-2.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-6.jpg)
દિવ્યાંકા ત્રિપાઠી લોકપ્રિય ટીવી શો 'યે હૈ મોહબ્બતેં' થી પ્રખ્યાત થઈ હતી. તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તેના સુપર સ્ટાઇલિશ અવતારનો પુરાવો છે.દિવ્યાંકા ત્રિપાઠી લેટેસ્ટ ફેશન ટ્રેન્ડના ફોટોઝ અને તે તેની ડેઈલી સ્ટાઇલ વિષે અવારનવાર શેર કરતી રહે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-4.jpg)
જાસ્મીન ભસીન ટીવીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. તે ખરેખર એક સ્ટાઇલ આઇકોન છે. તે દરેક સ્ટાઇલને ખૂબ જ સરળતા અને આત્મવિશ્વાસ સાથે અપનાવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-7.jpg)
બિગ બોસ 14 ની વિનર તરીકે જાણીતી રૂબીના દિલેન ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. લોકો તેને ટીવી શોમાં ભજવેલા પાત્રો દ્વારા ઓળખે છે. તે કેટલાક ટ્રેડિશનલ પાત્રો પણ ભજવ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-8.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-12.jpg)
કૃતિકા કામરા છેલ્લા કેટલાક સમયથી મેઈનસ્ટ્રીમ ટીવી શોથી દૂર છે. તે ગયા વર્ષે તાંડવમાં જોવા મળી હતી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-11.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-10.jpg)
સુરભી જ્યોતિએ ઝી ટીવીના સુપરહિટ શો 'કુબૂલ હૈ'માં 'ઝોયા ફારૂકી' તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે નાગીનનો રોલ પણ મેળવ્યો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-9.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-13.jpg)
અનિતા હસનંદાની અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રી છે. તે વિવિધ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તે વંશીય પોશાકની સ્ટાઇલ માટે જાણીતી છે. તેનો સ્ક્રીન પરનો લુક પણ અલ્ટ્રા સ્ટાઇલિશ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Top-10-Most-Stylish-TV-Actress-gujarati-news-15.jpg)
શ્વેતા તિવારી બિગ બોસ સીઝન 4 ની વિજેતા બની છે. તેના મજબૂત વ્યક્તિત્વને કારણે જંગી લોકપ્રિયતા મેળવી હતી. ગ્લેમરસ બનવાથી લઈને પરંપરાગત હોવા સુધી, શ્વેતા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us