મુવીઝ જોવાના શોખીન છે? નેટફ્લિક્સ પર સૌથી વધુ આ અઠવાડિયે જોવાયેલી ટોપ 10 મુવી ની લીસ્ટ અહીં જુઓ
ઓટીટી (OTT) પ્લેટફોર્મ નેટફ્લિસ પર દરેક સ્ટાઇલની ફિલ્મો ઉપલબ્ધ છે. પરંતુ 10 મુવી એવી છે જે લોકોને સૌથી વધુ ગમે છે. નેટફ્લિક્સ એ આ અઠવાડિયે સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની લિસ્ટ બહાર પાડી છે જેમાં કઈ મુવી ટોપ પર છે, જુઓ અહીં લિસ્ટમા
ઓટીટી (OTT) પ્લેટફોર્મ નેટફ્લિસ પર દરેક સ્ટાઇલની ફિલ્મો ઉપલબ્ધ છે. પરંતુ 10 મુવી એવી છે જે લોકોને સૌથી વધુ ગમે છે. નેટફ્લિક્સ એ આ અઠવાડિયે સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની લિસ્ટ બહાર પાડી છે જેમાં કઈ મુવી ટોપ પર છે, જુઓ અહીં લિસ્ટમા,
ગુડ બેડ અગ્લી : તમિલ એક્શન અને કોમેડી ફિલ્મ 'ગુડ બેડ અગ્લી' ને થિયેટરોમાં દર્શકો તરફથી બહુ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ તે નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહી છે.
ધ ડિપ્લોમેટ : જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ધ ડિપ્લોમેટ એક રાજકીય થ્રિલર ફિલ્મ છે. તે ભારત-પાકિસ્તાન સંબંધો દર્શાવે છે. આ ફિલ્મ એક વાસ્તવિક સ્ટોરી પર આધારિત છે.
સ્નાઈપર: અલ્ટીમેટ કિલ : સ્નાઈપર: અલ્ટીમેટ કિલ એક અમેરિકન એક્શન ફિલ્મ છે જે ૨૦૧૭ માં રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મ હાલમાં નેટફ્લિક્સ પર ખૂબ જોવાઈ રહી છે અને તે ટોચની ૧૦ સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની યાદીમાં સાતમા સ્થાને છે.
હિટ: ધ ફર્સ્ટ કેસ : હિટ: ધ ફર્સ્ટ કેસ વર્ષ 2022 માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેમાં રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ૨૦૨૦ માં આવેલી તેલુગુ ફિલ્મની રિમેક છે. આ યાદીમાં તે છઠ્ઠા ક્રમે છે.
અ વિડોઝ ગેમ : અ વિડોઝ ગેમ એક સ્પેનિશ ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે જે આ વર્ષે 30 મેના રોજ રિલીઝ થઈ હતી. આ અઠવાડિયે ભારતમાં નેટફ્લિક્સ પર પાંચમી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ છે.
સની દેઓલની ફિલ્મ 'જાટ' : સની દેઓલની ફિલ્મ 'જાટ' આ અઠવાડિયે નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ૧૦ ફિલ્મોની યાદીમાં ટોચ પર છે અને દર્શકોનો ઘણો પ્રેમ મેળવી રહી છે.