Triptii Dimri : તૃપ્તિ ડીમરી એનિમલ પછી નેશનલ ક્રશ બની, હવે આ ફિલ્મમાં જોવા મળશે
Triptii Dimri : આજે તૃપ્તિ ડીમરી (Triptii Dimri) તેનો 30 મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2017 માં 'પોસ્ટર બોયઝ' થી કરી હતી.
તૃપ્તિ ડીમરીના ફિટનેસની વાત કરીયે તો જિમિંગની સાથે તૃપ્તિ ડિમરી યોગા અને ડાન્સિંગ પણ કરે છે. દરરોજ સાંજે, એક કપ ચા પીધા પછી, તે તેના ડાન્સ ક્લાસ માટે નીકળી જાય છે, જે તેના શરીરને ટોન અને લવચીક રાખે છે.