Anushka Sen : અનુષ્કા સેનનો ટ્રેડિશનલ કોરિયન લૂક ચર્ચામાં, જુઓ ફોટા

Anushka Sen : ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને ખૂબ જ નાની ઉંમરમાં પોતાની જોરદાર એક્ટિંગ અને ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. ત્યારે એક્ટ્રેસ હાલ તેની લેટેસ્ટ તસવીરોને કારણે સતત ચર્ચામાં છે.

September 19, 2023 09:39 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ