mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-featured-2-26.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-Kapil-Sharma.jpg)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2023માં કપિલ શર્માની નેટવર્થ આશરે 280 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. રિપોર્ટ્સ અનુસાર, તે દરેક એપિસોડ માટે 50 લાખ રૂપિયા ની તગડી ફી લે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-Ronit-Roy.jpg)
ટીવી એક્ટર રોનિત રોયની નેટવર્થની વાત કરીએ તો, એક્ટર 99 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. તે એક એપિસોડ માટે લગભગ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. (ફોટો સોર્સઃ રોનિત રોય/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-208377073_855630558385808_2659998874589816021_n.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-Shweta-Tiwari.jpg)
'કસૌટી જિંદગી કી' ફેમ અભિનેત્રી શ્વેતા તિવારીની નેટવર્થ વિશે વાત કરીએ તો, અભિનેત્રી 81 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. તે દરેક એપિસોડ માટે 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. (ફોટો સોર્સઃ શ્વેતા તિવારી/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-Krushna-Abhishek.jpg)
કોમેડિયન કૃષ્ણા અભિષેકની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા છે અને તે એક એપિસોડ માટે 10-12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. (ફોટો સોર્સઃ કૃષ્ણા અભિષેક/ફેસબુક)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-363512935_298195039408004_144831027769663382_n.jpg)
કહાની ઘર-ઘર કી ફેમ અભિનેત્રી સાક્ષી તંવરની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા છે. સાક્ષી એક એપિસોડના શૂટિંગ માટે અંદાજે 1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. (ફોટો સ્ત્રોત: @sakshitanwarworld/instagram)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-Ankita-Lokhande.jpg)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીરિયલ 'પવિત્ર રિશ્તા'થી લોકપ્રિય બનેલી અભિનેત્રી અંકિતા લોખંડેની નેટવર્થ 25 કરોડ રૂપિયા છે. અભિનેત્રી એક એપિસોડમાંથી 90 હજારથી 1.5 લાખ રૂપિયા કમાય છે. (ફોટો સોર્સઃ અંકિતા લોખંડે/ફેસબુક) (આ પણ વાંચો: રણદીપ હુડ્ડાથી લઈને સોનમ કપૂર સુધી, આ બોલિવૂડ સ્ટાર્સ અભિનેતા બનતા પહેલા વેઈટર્સ તરીકે કામ કરતા હતા )


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us