mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-featured-2-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Thangalaan.jpg)
ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ 'થંગાલન' 26 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિનેતા વિક્રમ અને પશુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે પાર્વતી તિરુવોથુ, માલવિકા મોહનન, ડેનિયલ કાલ્ટગીરોન અને હરિક્રિષ્નન અંબુદુરાઈ સહાયક ભૂમિકામાં જોવા મળશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Kanguva.jpg)
એક્શન ડ્રામા ફિલ્મ 'કંગુવા: અ માઇટી વેલિયન્ટ' સાગા 11 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સૂર્યા લીડ રોલમાં જોવા મળશે. દિશા પટણી અને બોબી દેઓલ આ ફિલ્મ દ્વારા તમિલમાં ડેબ્યૂ કરશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Vidaa-Muyarchi.jpg)
મગિઝ થિરુમેનીના નિર્દેશનમાં બની રહેલી તમિલ ફિલ્મ 'વિદા મુયાર્ચી' મે 2024માં રિલીઝ થશે. ફિલ્મમાં અજિત કુમાર, અર્જુન સરજા, ત્રિશા, રેજિના કેસાન્ડ્રા અને આરવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Captain-Miller.jpg)
અરુણ માથેશ્વરનના નિર્દેશનમાં બની રહેલી એક્શન એડવેન્ચર ફિલ્મ 'કેપ્ટન મિલર' આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ધનુષ લીડ રોલમાં જોવા મળશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-The-Greatest-of-All-Time.jpg)
વેંકટ પ્રભુના નિર્દેશનમાં બની રહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' (GOAT) આ વર્ષે રિલીઝ થઈ શકે છે જેમાં વિજય ડબલ રોલમાં જોવા મળશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Viduthalai-Part-2.jpeg)
વેત્રીમારનના નિર્દેશનમાં બની રહેલી પીરિયડ ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'વિદુથલાઈ પાર્ટ 2' આ વર્ષે રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ 'વિદુથલાઈ' પાર્ટ 1ની સિક્વલ છે. આ ફિલ્મમાં સૂરી, વિજય સેતુપતિ, ભવાની શ્રી, ગૌતમ વાસુદેવ મેનન અને રાજીવ મેનન મુખ્ય ભૂમિકામાં છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Vettaiyan.jpg)
ટી.જે. જ્ઞાનવેલના નિર્દેશનમાં બની રહેલી તમિલ ફિલ્મ 'વેટ્ટૈયાન' આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે અમિતાભ બચ્ચન જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us