Urvashi Rautela : ઉર્વશી રૌતેલા યુનિક બર્થડે સેલિબ્રેશન, 24 કેરેટ સોનાના વરખની કેક કાપી, જુઓ ફોટા

Urvashi Rautela : ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) એ 15 વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી અને અગાઉ મિસ ટીન ઈન્ડિયા 2009 નો ખિતાબ પણ જીત્યો હતો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
યામી ગૌતમ celebrities મનોરંજન ન્યૂઝ