Urvashi Rautela | ઉર્વશી રૌતેલા તેના ડાન્સ, મોડેલિંગથી લઈને સ્પોર્ટ્સમાં આગળ, ડાકુ મહારાજમાં પણ રંગ જમાવ્યો

Urvashi Rautela | બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) તેના અભિનય કરતાં તેના ગ્લેમર અને સુંદરતા માટે વધુ જાણીતી છે. આજે ઉર્વશી રૌતેલા તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી સમયાંતરે પોતાની સ્ટાઇલ અને ફેશન ગોલ આપતી રહે છે. તેનો દરેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ