-
વિશ્વભરમાં પોતાની સુંદરતા માટે ફેમસ ઉર્વશી રૌતેલા. (Photo source urvashi rautela instagram)
-
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના કામ કરતા પોતાની બોલ્ડ ઈમેજ માટે વધુ ચર્ચામાં રહે છે. (Photo source urvashi rautela instagram)
-
ઉર્વશીની બોલ્ડ સ્ટાઇલ દરેક વખતે ફેન્સને પ્રભાવિત કરે છે. (Photo source urvashi rautela instagram)
-
ઉર્વશી રૌતોલા હવે બોલિવૂડ જ નહીં પરંતુ આંતરાષ્ટ્રીય સ્તરે પણ વિખ્યાત છે. (Photo source urvashi rautela instagram)
-
ઉર્વશી રૌતેલા આ લુકમાં પ્રશંસકોને ઘાયલ કરી રહી છે. (Photo source urvashi rautela instagram)
-
ઉર્વશી રૌતેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના નવા નવા ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (Photo source urvashi rautela instagram)
-
ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર રિષભ પંત સાથે ચર્ચામાં હોવાના સમાચાર છે. (Photo source urvashi rautela instagram)
