Valentine Day Look : વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન માટે અવનીત કૌરનો આ રેડ આઉટફિટમાં લુક પરફેક્ટ છે, જુઓ ફોટા
Valentine Day Look : અવનીત કૌર (Avneet Kaur) એક ઈન્ડયન એક્ટ્રેસ છે જે હિન્દી ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે. જેનો રેડ આઉટફિટમાં લુક વેલેન્ટાઈન ડે (Valentine's Day) સેલિબ્રેશન માટે પરફેક્ટ છે.