વિકી કૌશલ ક્લાઈમેક્સ જાણ્યા વિના શૂટ કરે છે, ખુદ કર્યો ખુલાસો

vicky kaushal : બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફનો પતિ વિકી કૈશલ હાલમાં તેની આગામી ફિલ્મ સૈમ બહાદુરને લઇને સતત ચર્ચામાં છે. આ વચ્ચે તે એક્સપ્રેસ અડ્ડામાં હાજર રહ્યો હતો. જ્યાં તેણે એક ખુલાસો કર્યો હતો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ