વોર 2 ફિલ્મ માટે ઋતિક રોશન જુનિયર એનટીઆર શૂટ માટે તૈયાર, સોંગ ડાન્સ શૂટિંગ 6 દિવસ ચાલશે

War 2 | ઋતિક રોશન અને જુનિયર એનટીઆરના ચાહકો પહેલાથી જ વોર 2 માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે તેવું જાણવા મળ્યું છે.

War 2 | ઋતિક રોશન અને જુનિયર એનટીઆરના ચાહકો પહેલાથી જ વોર 2 માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે તેવું જાણવા મળ્યું છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
kiara advani ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ