mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Untitled-design-2024-01-08T100740.784.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Untitled-design-2024-01-08T100758.768.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Untitled-design-2024-01-08T100947.723.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Untitled-design-2024-01-08T100831.950.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Untitled-design-2024-01-08T100918.556.jpg)
Yash Birthday : રોકીભાઈ તરીકે જાણીતા સાઉથના સુપરસ્ટાર અભિનેતા યશ આજે પોતાનો 38મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તેનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો. ઘણા ઓછા લોકો જાણે છે કે યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે. તેણે બહુ ઓછા સમયમાં કન્નડ સિનેમામાં મોટું નામ કમાઈ લીધું છે.