Yudhra Box Office Collection Day 1 : સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત યુધ્રાએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર આટલી કમાણી કરી

Yudhra Box Office Collection Day 1 : ફિલ્મમાં દરેકની એક્ટિંગની વાત કરીએ તો સિદ્ધાંત ચતુર્વેદીની એક્ટિંગ ઘણી સારી છે, તેણે એક્શન અદભૂત રીતે કરી છે. માલવિકા મોહનનની સ્ક્રીન પ્રેઝન્સ ઘણી સારી છે અને તેની એક્ટિંગ પણ શાનદાર છે. રાઘવ જુયલની વાત કરીએ તો આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં અજાયબી કરતો જોવા મળ્યો હતો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ