/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-chocolate-day-wishes-messages-images-2026-02-08-21-44-37.jpg)
Happy Chocolate Day Wishes Messages In Gujarati : ચોકલેટ ડે શુભેચ્છા સંદેશ ગુજરાતીમાં Photograph: (Freepik/Canva)
/indian-express-gujarati/media/media_files/2026/02/08/chocolate-day-wishes-photo-2026-02-08-21-45-34.jpg)
Happy Chocolate Day 2026 Wishes Messages : હેપ્પી ચોકલેટ ડે શુભેચ્છા સંદેશ
ચોલકેટ ડે વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ હોય છે, જે દર વર્ષે દુનિયાભરમાં 9 ફેબ્રુઆરીએ ઉજવાય છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થતા વેલેન્ટાઇન ડેસપ્તાહના ત્રીજા દિવસ ચોલકેટ ડે પર પ્રિયજનને ચોકલેટ આપી લાગણી વ્યક્ત કરવાની હોય છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/08/chocolate-day-9-february-wishes-2026-02-08-21-45-34.jpg)
Happy chocolate Day 2026 Shayari : હેપ્પી ચોકલેટ ડે શાયરી
ચોકલેટ ડે પર વ્યક્તિ પોતાની મનપસંદ વ્યક્તિને ચોકલેટ ગિફ્ટમાં આપી લાગણી વ્યક્ત કરે છે. ગિફ્ટ કે ભેટ સોગાદ લાગણી વ્યક્ત કરવાનો સરળ અંદાજ છે. ચોકલેટ ડે પર ગુલાબ સાથે ચોલકેટ બોક્સ ગિફ્ટમાં આપી દિલની વાત કહેવાની હોય છે. અહીં પ્રેમભર્યા ચોકલેટ ડે શુભેચ્છા સંદેશ શાયરી ઇમેજ આપ્યા છે, જે તમારા મનપસંદ વ્યક્તિને મોકલી લાગણી વ્યક્ત કરી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-chocolate-day-wishes-shayari-2026-02-08-21-45-34.jpg)
Five Star ની જેમ ચમકતા રહો, Munch ની જેવા શરમાતા રહો, Cadbury ની જેમ હસતા રહો, Kit Kat ના સોગંધ, આમ જ પ્રેમ કરતા રહો. Happy chocolate Day 2026
/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-chocolate-day-9-february-wishes-2026-02-08-21-45-34.jpg)
બોલાવ્યા વગર જ અમને સાથે જોશો, આપો વચન કે મૈત્રી નિભાવશો, મતલબ એ નથી કે રોજ યાદ કરવા. બસ યાદ કરશો અમને જ્યારે એકલા એકલા ચોકલેટ ખાશો. Happy chocolate Day 2026
/indian-express-gujarati/media/media_files/2026/02/08/chocolate-day-wishes-messages-2026-02-08-21-45-34.jpg)
દરેક સંબંધોમાં મીઠાસ કાયમ રહે, હોઠો પર હંમેશા પ્રેમની વાત કાયમ રહે, આ જ તો જીવન જીવવાનો અંદાજ છે, ન પોતે રહો ઉદાસ, ન તમારા પ્રિયજનને રાખો ઉદાસ Happy chocolate Day 2026
/indian-express-gujarati/media/media_files/2026/02/08/chocolate-day-2026-wishes-messages-2026-02-08-21-45-34.jpg)
ચોકલેટ ડે આવ્યું છે, તારી યાદ લાવ્યું છે, એ જાને તમન્ના તને મનાવવા માટે, મેં આખું ચોકલેટનો ડબ્બો મંગાવ્યું છે. Happy chocolate Day 2026
/indian-express-gujarati/media/media_files/2026/02/08/chocolate-day-2026-wishes-2026-02-08-21-45-34.jpg)
જાનુ તારો મીઠો પ્રેમ લાવ્યો છે જીવનમાં બહાર, આ પ્રેમની મીઠાસ છે બેહિસાબ, ચોકલેટ ડે પર કરુ છુ પ્રેમનો એકરાર . Happy chocolate Day 2026
/indian-express-gujarati/media/media_files/2026/02/08/chocolate-day-2026-2026-02-08-21-45-34.jpg)
ચોકલેટ નહિ મારા માટે તો, તારા એ ગાલ પણ કાફી છે, આજના દિવસની એક Kiss તારા પાસે બાકી છે. Happy chocolate Day 2026


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us