/indian-express-gujarati/media/media_files/2026/03/03/happy-holi-dhuleti-2026-wishes-message-images-2026-03-03-15-14-57.jpg)
Happy Dhuleti 2026 Wishes Message: હેપ્પી ધુળેટી 2026 શુભેચ્છા સંદેશ. Photograph: (Social Media)
/indian-express-gujarati/media/media_files/2026/03/03/happy-holi-dhuleti-2026-2026-03-03-15-04-43.jpg)
Happy Holi Dhuleti 2026 Wishes : હેપ્પી હોળી ધુળેટી શુભેચ્છા સંદેશ
હોળી ધુળેટી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. ફાગણ સુદ પૂનમ તિથિ પર રાતે હોલીકા દહન કર્યા બાદ બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવાય છે. ફાગણ વદ 1 એકમ તિથિ પર ધુળેટી ઉજવાય છે. આ દિવસે એકબીજાને રંગ લગાવી હોળી ધુળેટીની શુભેચ્છા પાઠવવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/03/happy-dhuleti-2026-wishes-message-photo-2026-03-03-15-04-43.jpg)
Happy Holi Dhuleti 2026 Wishes : હેપ્પી હોળી ધુળેટી શુભકામના સંદેશ
પ્યાર કે રંગ સે ભરો પિચકારી, સ્નેહ કે રંગ સે રંગ દો દુનિયા સારી. યે રંગ ના જાને કોઈ જાત ના કોઈ બોલી, હેપ્પી ધુળેટી
/indian-express-gujarati/media/media_files/2026/03/03/holi-dhuleti-2026-1-2026-03-03-15-04-43.jpg)
Happy Dhuleti 2026 Wishes : હેપ્પી ધુળેટી 2026 શુભેચ્છા
હોળીના ઉડે રંગ, જીવન મહેંકે ખુશીઓ સંગ. તમને અને તમારા પરિવારને ધુળેટીની હાર્દિક શુભકામનાઓ
/indian-express-gujarati/media/media_files/2026/03/03/happy-holi-dhuleti-2026-wishes-2026-03-03-15-04-43.jpg)
Happy Dhuleti 2026 Wishes shayar : હેપ્પી ધુળેટી શુભેચ્છા શાયરી
રિસાયુ છે કોઇ તો આજે તેને મનાવો, આજે તો બધી ભૂલ ભૂલી જાઓ, લગાવી દો આજે મૈત્રીનો રંગ પાકો, આજે હોળી મનાવો તો એવી મનાવો.
/indian-express-gujarati/media/media_files/2026/03/03/happy-dhuleti-2026-2026-03-03-15-04-43.jpg)
Happy Dhuleti 2026 Wishes Quotes : હેપ્પી ધુળેટી શુભેચ્છા અવતરણ
રંગ લગાવે એનાથી નહીં પણ, રંગ બદલે તેનાથી સાવધાન રહેજો.
/indian-express-gujarati/media/media_files/2026/03/03/happy-holi-dhuleti-2026-wishes-message-2026-03-03-15-04-43.jpg)
Dhuleti 2026 Wishes : ધુળેટીની શુભકામનાઓ
લાગણીનો આખો વહેવાર મોકલું છું, રંગનો અનોખો તહેવાર મોકલું છું, સ્નેહથી ખેલજો હોળી ધુળેટી સ્નેહીજનો સાથે, રંગ સરીખો આ પ્રેમ મોકલું છું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us