/indian-express-gujarati/media/media_files/2026/01/13/makar-sankranti-day-2026-wishes-in-gujarati-2026-01-13-14-50-57.jpg)
Makar Sankranti Day 2026 wishes : મકરસંક્રાંતિ 2026 શુભેચ્છા સંદેશ. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/01/13/happy-makar-sankranti-2026-images-2026-01-13-14-51-11.jpg)
મકરસંક્રાતિ શુભેચ્છા સંદેશ
મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવાય છે. સૂર્યદેવની પૂજા, તલના લાડુ અને પતંગ ચગાવવાની મજા ઉત્તરાયણને ખાસ તહેવાર બનાવે છે. દક્ષિણ ભારતમાં આ દિવસે પોંગલ તહેવાર પર ઉજવાય છે. અહીં મકરસંક્રાંતિ શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી આ ખાસ તહેવારને યાદગાર બનાવી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/13/happy-uttarayan-2026-wishes-2026-01-13-14-53-41.jpg)
Happy Makar Sakranti 2026 : હેપ્પી મકરસંક્રાંતિ
પ્રકૃતિ સાથે અનુસંધાનના આ પર્વે ભગવાન સૂર્યનારાયણ સૌના જીવનમાં વિકાસની ઉર્ધ્વગતિ લાવે અને અને સુખ, શાંતિ, સમૃદ્ધિની નવી ઊર્જાનો સંચાર કરે એ જ પ્રાર્થના. મકરસંક્રાતિની શુભેચ્છા Happy Makar Sakranti 2026
/indian-express-gujarati/media/media_files/2026/01/13/makar-sankranti-2026-2-2026-01-13-14-54-26.jpg)
Happy Uttarayan 2026 : હેપ્પી ઉત્તરાયણ
આકાશે લખે ખુશીના ગીતો, પતંગોની સાથે ઉડે સપનાની રીતો. તલના લાડૂ, ચીક્કી અને બોર, ઉત્તરાયણ લાવે ખુશી ચારે કોર. Happy Makar Sakranti 2026 wishes
/indian-express-gujarati/media/media_files/2026/01/13/makar-sankranti-2026-wishes-messages-2026-01-13-14-55-23.jpg)
ઉત્તરાયણની હાર્દિક શુભકામના
ઉડી ઉડી રે પતંગ, પેલા વાદળોને સંગ. લઈને મારું મન, મારા પ્રીતમને સંગ ઉત્તરાયણની શુભકામના Happy Uttarayan 2026
/indian-express-gujarati/media/media_files/2026/01/13/makar-sankranti-2026-wishes-2026-01-13-14-56-14.jpg)
Happy Makar Sakranti 2026
મકર સંક્રાંતિ આવે પ્રકાશ સાથે, આંગણે લાવે આશીર્વાદ અને સાથ સૂર્યની કિરણો કહે તમને આ વાત, નવો અવસર, નવા સપના, નવી શરૂઆત. હેપ્પી ઉત્તરાયણ Happy Uttarayan 2026 wishes
/indian-express-gujarati/media/media_files/2026/01/13/happy-makar-sankranti-2026-wishes-2026-01-13-14-56-48.jpg)
Happy Uttarayan 2026
કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે,બસ દોરી સાચા વ્યક્તિના હાથમાં હોવી જોઈએ !! મકરસંક્રાતિ તહેવાની હાર્દિક શુભેચ્છા Happy Makar Sakranti 2026
/indian-express-gujarati/media/media_files/2026/01/13/happy-uttarayan-wishes-2026-01-13-14-57-07.jpg)
Happy Makar Sakranti
કામનાં પતંગને આરામનાં માંજાથી કાયપો છે, ખુશીઓની ફીરકીથી જીંદગીનો પતંગ ચગાવ્યો છે. હેપ્પી ઉત્તરાયણ 2026 Happy Uttarayan 2026 wishes
/indian-express-gujarati/media/media_files/2026/01/13/makar-sankranti-2026-wishes-images-2026-01-13-14-57-38.jpg)
Happy Uttarayan 2026 wishes
મિલી ઉસસે નજરેં ઔર કટી પતંગ આંખો મેં ધાર થી ઉસકે ઈતની દબંગ હેપ્પી મકરસંક્રાતિ Happy Makar Sakranti wishes


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us