/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-propose-day-2026-wishes-messages-2026-02-08-08-49-46.jpg)
Happy Propose Day 2026 Wishes Messages : હેપ્પી પ્રપોઝ ડે 2026 શુભેચ્છા સંદેશ અને રોમેન્ટિક શાયરી Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-propose-day-2026-wishes-2026-02-08-08-50-21.jpg)
Happy Propose Day 2026 Wishes Messages : હેપ્પી પ્રપોઝ ડે શુભેચ્છા સંદેશ
પ્રપોઝ ડે વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ હોય છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થતા વેલેન્ટાઇન સપ્તાહના બીજા એટલે કે 8 ફેબ્રુઆરી પ્રપોઝ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે વ્યક્તિ તેની મનપસંદ વ્યક્તિ સમક્ષ પ્રેમનો એકરાર કરે છે, પોતાના દિલની વાત કહે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/08/valentine-day-week-2026-wishes-messages-2026-02-08-08-50-21.jpg)
Happy Propose Day 2026 Shayari : હેપ્પી પ્રપોઝ ડે શાયરી
પ્રપોઝ ડે પર વ્યક્તિ પોતાની મનગમતી વ્યક્તિ સમક્ષ રોમેન્ટિક અંદાજમાં શાયરી સાથે પ્રેમનો એકરાર કરે છે. પ્રપોઝ ડે પર ગુલાબ સાથે ગિફ્ટ આપી દિલની વાત કહેવાની હોય છે. અહીં પ્રેમભર્યા પ્રપોઝ ડે મેસેજ શાયરી ફોટા આપ્યા છે, જે તમારા મનપસંદ વ્યક્તિને મોકલી પોતાના દિલની વાત જણાવી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-propose-day-romantic-shayari-2026-02-08-08-50-21.jpg)
કસૂર તો થા હી ઈન નિગાહો કા જો ચુપકે સે દીદાર કર બૈઠે. હમને તો ખામોશ રહને કી ઠાની થી પર બેવફા યે જુબાન ઇજહાર કર બૈઠી. Hppay Propose Day
/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-propose-day-wishes-2026-02-08-08-50-21.jpg)
પ્રપોઝ ડે ના દિવસે હું ફરી એક વાર તને Propose કરીશ બોલને શું તું ફરી એક વાર મને હા પાડીશ! Happy Propose Day
/indian-express-gujarati/media/media_files/2026/02/08/propose-day-romantic-shayari-2026-02-08-08-50-21.jpg)
કંઇક વિચારું છું તો તારો ખ્યાલ આવે છે કંઇક બોલું છું તો તારું નામ આવે છે, ક્યાં સુધી છુપી રાખું મારા દિલની વાત તારી દરેક અદાઓ પર મને પ્રેમ આવે છે. Happy Propose Day
/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-propose-day-wishes-shayari-2026-02-08-08-50-21.jpg)
દિલ આ મારુ તમને પ્રેમ કરવા માંગે છે મારી મોહબ્બતનો એકરાર કરવા માંગે છે જોયા છે જ્યારથી તમને એ મારા સનમ ફક્ત તમારા જ દિદાર કરવા માંગે છે Hppay Propose Day
/indian-express-gujarati/media/media_files/2026/02/08/propose-day-wishes-2026-02-08-08-50-21.jpg)
જિંદગીમાં એવી વ્યક્તિને Propose કરજો જેમનું દિલ એમના ચેહરા કરતા વધુ સુંદર હોય Happy Propose Day
/indian-express-gujarati/media/media_files/2026/02/08/happy-propose-day-wishes-2026-02-08-08-50-21.jpg)
પ્રપોઝ ડે ના દિવસે હું ફરી એક વાર તને Propose કરીશ બોલને શું તું ફરી એક વાર મને હા પાડીશ! Happy Propose Day
/indian-express-gujarati/media/media_files/2026/02/08/propose-day-2026-2026-02-08-08-50-21.jpg)
હા કહીશ તો સ્વીકાર કરીશ ના કહીશ તો મહેનત કરીશ અને જયારે તારા લાયક બનીશ ત્યારે ફરી Propose કરીશ પણ પ્રેમ તો તને જ કરીશ. Hppay Propose Day


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us