/indian-express-gujarati/media/media_files/2026/03/08/happy-womens-day-2026-wishes-messages-2026-03-08-08-07-32.jpg)
Happy Women's Day 2026 Wishes Messages : હેપ્પી વુમન્સ ડે 2026 શુભેચ્છા સંદેશ Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/03/08/happy-womens-day-2026-wishes-2026-03-08-08-07-48.jpg)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026
મહિલા દિવસ દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો હેતુ સમાજ, દેશ અને દુનિયાની પ્રગતિમાં મહિલાઓના યોગદાનને સમ્માનિત કરવાનો છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/08/happy-international-womens-day-wishes-2026-03-08-08-08-12.jpg)
મહિલા દિવસ શુભેચ્છા સંદેશ
મહિલા વગરના વિશ્વની કલ્પના કરવી જ શક્ય નથી. સ્ત્રી જ છે જે બાળકને જન્મ આપે છે અને સંસારને આગળ વધારે છે. મહિલા દિવસ પર તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી મહિલાને યાદ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની હોય છે. અહીં મહિલા દિવસ શુભેચ્છા સંદેશ, અવતરણો અને શાયરી આપી છે, જેના વડે મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/08/happy-womens-day-wishes-2026-2026-03-08-08-08-42.jpg)
Happy Women's Day 2026
શક્તિરૂપ નારી, હિંમત એમની ભારી, ના ડગે એ ક્યારેય બધાના દિલ જીતતી નારી. મહિલા દિવસની શુભેચ્છાઓ.
/indian-express-gujarati/media/media_files/2026/03/08/happy-womens-day-wishes-quotes-2026-03-08-08-09-11.jpg)
Happy Women's Day 2026 Wishes
સ્ત્રીઓ અદ્ભુત છે તે તેના ચહેરા પર સ્મિતનો માસ્ક પહેરે છે અને ડોળ કરે છે કે બધું સારું છે પરંતુ વાસ્તવમાં તેના ખભા પર વિશ્વનો ભાર છે અને તેનું જીવન ફટાકડાની જેમ તેની આંગળીઓમાંથી સરકી રહ્યું છે. મહિલા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
/indian-express-gujarati/media/media_files/2026/03/08/happy-internationa-women-day-2026-2026-03-08-08-09-52.jpg)
Happy Women’s Day
અપમાન ના કરશો નારીનું, આ દુનિયા તેમના બળ પર ચાલે છે, દરેક મર્દ જન્મ લઇને તેના જ ખોળામાં ઉછરે છે. મહિલા દિવસની શુભકામનાઓ
/indian-express-gujarati/media/media_files/2026/03/08/happy-women-day-wshes-2026-03-08-08-10-08.jpg)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા
કોઈપણ સમાજની પ્રગતિ તે સમાજની મહિલાઓની પ્રગતિ પરથી માપી શકાય છે. : ડો. બી. આર. આંબેડકર. Happy Women's Day 2026
/indian-express-gujarati/media/media_files/2026/03/08/happy-internationa-women-day-2026-03-08-08-10-38.jpg)
Happy Internationa Women’s Day 2026
સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે માંગલ્ય, સ્ત્રી એટલે માતૃત્વ, સ્ત્રી એટલે કર્તવ્ય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us