/indian-express-gujarati/media/media_files/2026/03/04/gond-katira-consuming-time-2026-03-04-14-28-25.jpg)
Gond Katira Benefits: ગોંદ કતીરાનું સેવન કરવાના ફાયદા. Photograph: (Social Media)
/indian-express-gujarati/media/media_files/2026/03/04/gond-katira-benefits-2026-03-04-14-28-25.jpg)
ઉનાળાના ખાસ ઠંડા પીણા
ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા શરબત, કોલ્ડ ડ્રિંકનું સેવન ફાયદાકારક હોય છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ઉનાળામાં ગોંદ કતીરાનું સેવન કરવાના ફાયદા જણાવી ઘણી રિલ્સ વાયરલ થાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/04/gond-katira-2026-03-04-14-28-25.jpg)
ગોંદ કતીરા
ભારતમાં પ્રાચીનકાળથી શરીરમાં ઠંડક માટે ગોંદ કતીરાનું સેવન કરવાની પરંપરા છે. જો તેનું સાચી રીતે સેવન કરવામાં ન આવે તો શરીરને ફાયદાના બદલે નુકસાન પણ થઇ શકે છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/04/gond-katira-juice-recipe-2026-03-04-14-28-25.jpg)
ગોંદ કતીરાનું સેવન કરવાના ફાયદા
જો કે તેનું સેવન કરવાની સાચી રીત અને યોગ્ય સમય વિશે ઓછા લોકોને જાણકારી હોય છે. અહીં ગોંદ કતીરાનું સેવન કરવાના યોગ્ય સમય અને સાચી રીતે જાણકારી આપી છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/04/gond-katira-side-effects-2026-03-04-14-28-25.jpg)
ગોંદ કતીરાનું સેવન કરવાનો યોગ્ય સમય કયો છે? (Best Time to eat Gond Katira)
હકીકતમાં, આ વાતનો જવાબ તે વાત પર નિર્ભર કરે છે, તમે ગોંદ કતીરાનું સેવન શેના માટે કરો છે. આયુર્વેદ ચિકિત્સક ડો.મનીષા મિશ્રાએ જણાવે છે કે, ગોંદ કતીરાનું સેવન ક્યા સમયે કરવાથી શરીરને કેવો ફાયદો થાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/04/gond-katira-tree-2026-03-04-14-28-25.jpg)
સવાર
જો તમે ઠંડક, હાઇડ્રેટિંગ અે એન્ટિસિડ ફાયદો મેળવવા ઇચ્છો છો તો સવારે ગોંદ કતીરાનું સેવન કરવું જોઇએ. ગોંદ કતીરાનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઇએ, સાથે ગુલકંદ અને પલાળેલા સીડ્સ પણ ખાય શકાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/04/gond-katira-drink-2026-03-04-14-28-25.jpg)
બપોર
ગોંદ કતીરાનું સેવન બપોરે શરબત બનાવીને શકાય છે. તેનાથી ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક મળે છે અને લૂ થી બચાવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/03/04/gond-katira-drink-1-2026-03-04-14-28-25.jpg)
રાત
જો તમે કબજીયાત અને અન્ય પાચન સમસ્યામાં રાહત મેળવવાના ઉપાય શોધી રહ્યા છો, તો રાતે ગોંદ કતીરાનું સેવન કરી શકાય છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us