/indian-express-gujarati/media/media_files/2025/12/31/mini-switzerland-of-india-1-2025-12-31-16-53-27.jpg)
Mini Switzerland Of India : ભારતના મિની સ્વિટ્ઝર્લેન્ડ્સ Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2025/12/31/mini-switzerland-of-india-2025-12-31-16-53-48.jpg)
ભારતના મિની સ્વિટ્ઝર્લેન્ડ્સ
ભારતમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર ઘણા સ્થળો છે, જેને મિની સ્વિટ્ઝર્લેન્ડ્સ તરીકે ઓળખામાં આવે છે. બરફથી ઢંકાયેલા ઉંચા પર્વત, ઠંડી હવા અને શાંત વાતાવરણ પ્રવાસીઓને ખેંચી લાવે છે. આ સ્થળો પરિવાર, મિત્રો સાથે ફરવા અને હનિમૂન માટે ઉત્તમ સ્થળ છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/31/khajjiar-trip-2025-12-31-16-54-19.jpg)
Khajjiar : ખજ્જિયાર
હિમાચલ પ્રદેશનું ખજ્જિયાર હિલ સ્ટેશન લીલાછમ ઘાસના મેદાનો, દેવદારના વૃક્ષો અને કૈલાશ પર્વતનો નજારો તેને 'ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ' બનાવે છે, જ્યાં પેરાગ્લાઇડિંગ પણ થાય છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/31/auli-trip-2025-12-31-16-54-45.jpg)
Auli : ઔલી
ઔલી ઉત્તરાખંડનું અદભુત હિલ સ્ટેશન છે. ઔલી બરફથી ઢંકાયેલા પહાડો અને શિયાળાની રમતો માટે પ્રખ્યાત છે, તે પણ 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' તરીકે ઓળખાય છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/31/mana-village-saraswati-river-2025-12-31-16-55-14.jpg)
Mana Village : માણા ગામ
માણા ગામ ઉત્તરખંડમાં આવેલું છે, તેને ભારતનું પહેલું ગામ પણ કહેવાય છે. માણા ગામ કુદરતી સૌંદર્ય અને પૌરાણિક ઇતિહાસ ધરાવે છે અને મિની સ્વિટ્ઝર્લેન્ડ જેવા દ્રશ્યો પ્રદાન કરે છે. માણા ગામ પૌરાણિક સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન છે, માત્ર આ સ્થળે જ સરસ્વતી નદીના દર્શન થાય છે અને પછી તે પાતાળમાં જતી રહી છે.
/indian-express-gujarati/media/media_files/2025/12/31/baisaran-valley-trip-2025-12-31-16-56-54.jpg)
Baisaran Valley : બૈસરન વેલી
બૈસરન વેલી કાશ્મીરનું એક સુંદર અને અદભુત પ્રવાસન સ્થળ છે. તેને ભૂતકાળમાં કાશ્મીરનું મિની સ્વિટ્ઝર્લેન્ડ કહેવાતું હતું, જ્યાં હવે સુરક્ષાના કારણોસર શાંતિ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us