Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamins-benefits-and-food-sources-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-A.jpg)
ફાયદા: દ્રષ્ટિ સુધારે છે. ત્વચા અને હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
સ્ત્રોત: ગાજર, શક્કરીયા, પાલક
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-B1.jpg)
ફાયદા: ઉર્જા ઉત્પાદનમાં મદદ કરે છે. સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમ માટે જરૂરી. પાચનતંત્ર સુધારે છે.
સ્ત્રોત: આખા અનાજ, કઠોળ, નટ્સ
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-B2.jpg)
ફાયદા: શરીરના કોષોના વિકાસમાં મદદ કરે છે. ત્વચા, વાળ અને નખ સ્વસ્થ રાખે છે. એનિમિયા (લોહીની ઉણપ) અટકાવે છે.
સ્ત્રોત: ઈંડા,લીન મીટ (ઓછી ચરબીવાળું માંસ), ડેરી ઉત્પાદનો
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-B3.jpg)
ફાયદા: પાચન અને ચેતાતંત્રને સ્વસ્થ રાખે છે. હૃદયને મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
સ્ત્રોત: ચિકન, ટુના માછલી, આખા અનાજ
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-B6.jpg)
ફાયદા: મગજના વિકાસમાં મદદ કરે છે. હોર્મોન્સ સંતુલિત રાખે છે. શરીરમાં લાલ રક્તકણોના નિર્માણમાં મદદરૂપ.
સ્ત્રોત: કેળા, ચિકન, બટાકા
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-B12.jpg)
ફાયદા: નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખે છે. શરીરમાં ડીએનએ અને લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. યાદશક્તિ અને મગજનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
સ્ત્રોત: માંસ, ડેરી ઉત્પાદનો, ઇંડા
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-C.jpg)
ફાયદા: રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઘા રૂઝાવવાની પ્રક્રિયાને વેગ આપે છે. ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખે છે.
સ્ત્રોત: ખાટા ફળો (નારંગી, લીંબુ), સ્ટ્રોબેરી, શિમલા મરચાં
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-D-1.jpg)
ફાયદા: હાડકાં અને દાંત મજબૂત બનાવે છે. કેલ્શિયમ શોષણમાં મદદ કરે છે. હાડકાના રોગો અટકાવે છે.
સ્ત્રોત: સૂર્યપ્રકાશ, દૂધ, ચરબીયુક્ત માછલી (સેલ્મન, ટૂના)
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-E.jpg)
ફાયદા: ત્વચા અને વાળ માટે ફાયદાકારક. કોષોને ઓક્સિડેટીવ તણાવથી રક્ષણ આપે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
સ્ત્રોત: બદામ, પાલક, બીજ (સૂર્યમુખી, કોળું)
(Photo Source: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/vitamin-K.jpg)
ફાયદા: હાડકાં મજબૂત બનાવે છે. હૃદયને સ્વસ્થ રાખે છે.
સ્ત્રોત: પાલક, કેલ, બ્રોકલી
(Photo Source: Pexels)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us