2024 TVS Jupiter 110 Launched: ટીવીએસ જ્યુપિટર 110 નવા અવતારમાં લોન્ચ, હોન્ડા એક્ટિવાને આપશે ટક્કર, જાણો કિંમત અને ફીચર્સ

2024 TVS Jupiter 110cc Launched In India: ટીવીએસ જ્યુપિટર 110 સીસી નવા અવતારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવા ટીવીએસ જ્યુપિટર 110 માં 5.1-લિટરની ફ્યુઅલ ટેન્ક, ઇમરજન્સી બ્રેકિંગ ઇન્ડિકેટર સેફ્ટી ફીચર્સ સહિત ઘણી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Auto news ટેકનોલોજી બિઝનેસ