દૂધ ફાટી જશે તો પણ નહીં થાય કોઇ નુકસાન, આ 7 ટિપ્સથી ફરી કરી શકો છો ઉપયોગ
ઘણી વાર ઘરે દૂધ ઉકાળતી વખતે ફાટી જાય છે. આવી સ્થિતિમાં લોકો તેને નકામું સમજીને ફેંકી દે છે. જોકે ફાટી ગયેલું દૂધ પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે. તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. અહીં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો
ઘણી વાર ઘરે દૂધ ઉકાળતી વખતે ફાટી જાય છે. આવી સ્થિતિમાં લોકો તેને નકામું સમજીને ફેંકી દે છે. જોકે ફાટી ગયેલું દૂધ પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે. તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. અહીં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો. (Photo Source: pinterest)
છેના મીઠાઈ : તમે તેમાંથી છેના મીઠાઈઓ પણ બનાવી શકો છો. પશ્ચિમ બંગાળમાં તેમાંથી રસગુલ્લા, સંદેશ અથવા છેના પાયસ બનાવવામાં આવે છે. (Photo Source: pinterest)