Ahmedabad Rain Today: અમદાવાદમાં સવારથી જ મેઘમહેર, કેવું રહેશે આજનું હવમાન?

અમદાવાદમાં આજે વરસાદની આગાહી અપડેટ : આજે સોમવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 0.28 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ અમદાવાદ