Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/iskcon-accident-victim-family-crying-0.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/iskcon-accident-victim-family-crying-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/iskcon-accident-victim-family-crying-2.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/iskcon-accident-victim-family-crying-3.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/iskcon-accident-victim-family-crying-4.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/iskcon-accident-victim-family-crying-5.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/iskcon-accident-victim-family-crying-6.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/iskcon-accident-victim-family-crying-7.jpg)
Big Accident in Ahmedabad, SG highway iskcon bridge accident updates : ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. એક મૃતકના પિતા સતત ડોક્ટરને કહેતા રહ્યા મારા દીકરાને બચાવી લો, હજુ તેનામાં જીવ હશે, તેને વેન્ટીલેટર પર લો, પંપીંગ કરો. આ દ્રશ્ય જોઈ હોસ્પિટલમાં લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા. (તમામ તસવીરો - નિર્મલ હરિદ્રન)