shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Aloo-Methi-Paratha-recipe-easy-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Aloo-Methi-Paratha-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Aloo-Methi-Paratha.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Aloo-Methi-Paratha-recipe-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Aloo-Methi-Paratha-recipe-tips.jpg)
Aloo Methi Paratha Recipe | આલુ પરાઠા ખાવાની મજા પડે છે! હાલ શિયાળો શરૂ છે તેથી મેથી બજારમાં વધારે જોવા મળે છે, એવામાં તમે મેથી બટાકાનું કોમ્બિનેશન કરીને બટાકા મેથી પરાઠા બનાવી શકો છો જે જલ્દી બની જાય છે અને ટેસ્ટમાં મજેદાર બને છે અહીં જાણો બટાકા મેથી પરાઠા રેસીપી (Aloo Methi Paratha Recipe )