અંબાણી પરિવારના ઘરની મુલાકાત હવે તમે અંદરથી માત્ર 2 રૂપિયામાં લઈ શકો છો , જાણો કેવી રીતે?

Ambani family House visit in chorwad Gujarat : અંબાણી પરિવારનું ઘર અંદરથી જોવાનો મોકો તમને પણ મળી શકે છે. તેની માટે તમારે ગુજરાતના ચોરવાડ ગામ જવું પડશે. અહીં તમે અંબાણી પરિવારનું વારસાગત ઘર (Ambani Chorwad house) માત્ર 2 રૂપિયામાં અંદરથી જોઈ શકશો. જે હાલમાં ધીરૂભાઈ અંબાણી મેમોરિયલ (dhirubhai ambani memorial) માં ફેરવવામાં આવ્યું છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities ગુજરાત Express Exclusive મુકેશ અંબાણી