Amla Mukhwas Recipe | આમળા મુખવાસ રેસીપી, અપચો જેવી સમસ્યાથી મિનિટોમાં રાહત આપશે

Amla Mukhwas Recipe | બજારમાં ઘણા પ્રકારના મુખવાસ સરળતાથી મળી રહે છે, પરંતુ તેમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમને શ્વાસમાં દુર્ગંધ આવતી હોય અથવા અપચોની સમસ્યા હોય તો તમે ઘરે આમળા મુખવાસ (Amla Mukhwas) બનાવીને ખાઈ શકો છો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
રેસીપી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips