અમદાવાદઃ સાયન્સ સિટીમાં જોઈ શકશો અવકાશના દ્રશ્યો , શરુ થયો નવો વિભાગ, જુઓ તસવીરો

Astronomy and Space Science Gallery : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી, અમદાવાદમાં એક નવીનત્તમ ગેલેરી, ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ 15 મે 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
પ્રવાસ અમદાવાદ ગુજરાત