અયોધ્યા દીપોઉત્સવ 2024 : 25 લાખ દીવા થશે પ્રજ્વલિત, રામ નગરીમાં ભવ્યતાના અલૌકિક દર્શન, જુઓ તસવીરો

Ayodhya deep mahotsav 2024 : આ વર્ષે 25 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની યોજના છે. જો સમગ્ર અયોધ્યાની વાત કરીએ તો ત્યાં 35 લાખથી વધુ દીવા પ્રગટાવવાની સંભાવના છે.

October 29, 2024 14:49 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ