shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-ram-sixteen_nine.webp)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Ram-temple-2.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-devkali.jpeg)
દેવકાલી માતાનું મંદિર અયોધ્યાથી પશ્ચિમ-દક્ષિણમાં લગભગ 5 કિલોમીટર દૂર ફૈઝાબાદ શહેરમાં આવેલું છે. આ મંદિરની વિગતો રામાયણમાં પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે માતા સીતા માતા ગિરિજા દેવીની મૂર્તિ સાથે અયોધ્યા આવ્યા હતા જે મહારાજ દશરથ દ્વારા બનાવવામાં આવેલા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Hanuman-Gadi.webp)
ભગવાન રામના મહાન ભક્ત પવનપુત્ર હનુમાનને સમર્પિત આ મંદિર અયોધ્યા રેલવે સ્ટેશનથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરનું નિર્માણ વિક્રમાદિત્યે કરાવ્યું હતું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-nageshwar-nath-mandir.jpg)
ભગવાન શિવને સમર્પિત આ મંદિર રામ કી પૌડીમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન શ્રી રામના નાના પુત્ર કુશ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Kanak-Bhawan.webp)
રામજન્મભૂમિના ઉત્તર-પૂર્વમાં આવેલું આ મંદિર તેની કલાકૃતિ માટે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે માતા કૈકેયીએ આ ઇમારત ભગવાન શ્રી રામ અને માતા સીતાને ભેટમાં આપી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-birla-mandir.webp)
અયોધ્યા ફૈઝાબાદ રોડ પર સ્થિત બિરલા મંદિર અયોધ્યા બસ સ્ટોપની સામે છે. ભગવાન રામ અને માતા સીતાને સમર્પિત યગા મંદિર નવનિર્મિત છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-ram-ki-padi.webp)
રામ કી પૈડી સરયુ નદીના કિનારે આવેલો ઘાટ છે.
(તસવીરો: ayodhya.nic.in)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us