shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Beetroot-jam-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Beetroot-jam-recipe-for-kids.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Beetroot-jam-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Beetroot-sugar-free-jam-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/kids-jam-recipe-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/kids-recipe-in-gujarati.jpg)
Beetroot Sugar Free Jam Recipe | ઘરે બનાવેલ બીટરૂટ સુગર ફ્રી જામ તમારા બાળકો માટે વધુ સારો વિકલ્પ હશે. બીટરૂટમાંથી બનેલો આ જામ કૃત્રિમ ખાંડ મુક્ત હશે અને બીટરૂટમાં રહેલા પોષક તત્વોથી ભરપૂર હશે. તો ચાલો ઘરે તમારા બાળકો માટે સ્વાદિષ્ટ બીટરૂટ જામ બનાવીએ. બીટરૂટ સુગર ફ્રી જામ રેસીપી (Beetroot Sugar Free Jam Recipe) નોંધી લો.