Benefits of Eating Fennel Seeds | જમ્યા પછી વરિયાળી ખાવાનું શું છે કારણ? જાણો ફાયદા

જમ્યા પછી વરિયાળી ખાવાના ફાયદા | વરિયાળી (Fennel) ઘણીવાર ખોરાકમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે ઉમેરવામાં આવે છે. આ નાનો મસાલો સદીઓથી આયુર્વેદ અને પરંપરાગત દવાઓમાં પાચન સમસ્યાઓના ઉપાય તરીકે ઉપયોગમાં લેવાય છે. જો કે, ભોજન પછી વરિયાળી ચાવવાના કેટલાક ફાયદા છે.

July 08, 2025 15:33 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ