લીચી ખાવાના ફાયદા, શ્રેષ્ઠ સમય, દરરોજ કેટલી ખાવી?

Lychee | લીચી (Lychee) એક સ્વાદિષ્ટ ઉનાળાની ગરમીમાં તમને તાજગી આપતું ફળ છે. પાણી હાઇડ્રેશન માટે એક શ્રેષ્ઠ પસંદગી છે, જ્યારે લીચી જેવા ફળો ખાવા એ સુપરફૂડથી ઓછું નથી. સૌથી સારી વાત એ છે કે લીચી વજન ઘટાડવા ઈચ્છા લોકો માટે અને ડાયાબિટીસ ધરાવતા લોકો બંને માટે સલામત છે જો કે તે મધ્યમ માત્રામાં લેવી જરૂરી છે.

May 23, 2025 11:10 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ