વર્કઆઉટ માટે બેસ્ટ સમર ડ્રિંક્સ, શરીરમાં રહશે એનર્જી

ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યા સામાન્ય છે. ભારે કસરત કરતી વખતે તમને ડિહાઇડ્રેશનનો પણ સામનો કરવો પડી શકે છે. આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ સમસ્યાથી બચવા માટે, પુષ્કળ પાણી પીવો. કસરત કરતા પહેલા શરીરને હાઇડ્રેટેડ રાખો. આ માટે તમે કેટલાક પીણાંનું સેવન કરી શકો છો. અહીં જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ફિટનેસ ઉનાળો health tips