ચક્રવાત બિપરજોય ગુજરાતઃ વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર-કચ્છની જુઓ તસ્વીરો

Cyclone Biparjoy Gujarat : ચક્રવાત બિપરજોય ગુજરાતના જખૌ બંદર ખાતે ત્રાટકવાની પહેલા દરિયાકાંઠાના ગામોમાંથી મોટા પ્રમાણમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર બાદ દરિયા કિનારના માછીમારોના ગામડાઓ ભેંકાર ભાસી રહ્યો છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
cyclone biparjoy વાવાઝોડું ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત