Canada PR : અંગ્રેજી નહીં પણ આ ભાષા આવડતી હશે તો કેનેડામાં મળશે ફટાફટ એન્ટ્રી, કેનેડા કેમ આવું કરી રહ્યું છે?

canada french speaking workers demand : કેનેડા હાલમાં અંગ્રેજી બોલતા વિદેશી કામદારોની સંખ્યા મર્યાદિત કરી રહ્યું છે. પરંતુ ફ્રેન્ચ બોલતા કામદારોને સ્થાયી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેઓ સરળતાથી કાયમી રહેઠાણ પણ મેળવી રહ્યા છે.

August 21, 2025 10:39 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ