Top 5 Courses in Canada 2025: ડિગ્રી સાથે કેનેડા પીઆર મેળવો, આ ટોપ 5 કોર્ષ કરી લીધા તો પીઆર પાક્કા સમજો!

5 Best Courses to Get PR in Canads 2025 in Gujarati: કેનેડામાં અભ્યાસ કરવાની એક સારી વાત એ છે કે અહીંના વિદ્યાર્થીઓને કાયમી નિવાસ (PR) પણ મળે છે. ડિગ્રી પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) મેળવવી પડે છે જેથી તેઓ કેનેડામાં કામ કરી શકે.

July 15, 2025 12:34 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ