Vegetables to Avoid During Monsoon | કોબીજ અને ફ્લાવર ચોમાસામાં કેમ ન ખાવા? શું સાવચેતી રાખવી?

મોનસૂન વેજીટેબલ સેફ્ટી ટિપ્સ | ચોમાસા (monsoon) ની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, જેના કારણે બેક્ટેરિયા અને ફૂગનો ઉપદ્રવ પણ વધે છે. આ ઋતુમાં ખોરાક સંબંધિત સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને લીલા શાકભાજી બાબતે. કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજી શિયાળામાં ખુબ ફાયદાકારક હોય છે, પરંતુ ચોમાસામાં તેનાથી કેટલાક નુકસાન થઈ શકે છે.

July 08, 2025 10:54 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ