Chandrayaan 3 Moon : ચંદ્રનું કદ, વાતાવરણ તાપમાન, ચંદ્રયાન 3ના લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રૂવ કેમ પસંદ કરાયો? વાંચો તમામ વિગતો

ISRO Chandrayaan 3 Landing on Moon All Details : ઈસરોનું ચંદ્રયાન 3 ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરીને અંતરિક્ષમાં ઇતિહાસ રચશે. ચંદ્રનું ધાર્મિક અને ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ ઘણુ મહત્વ છે. ચંદ્રના કદ, પૃથ્વીથી કેટલુ દૂર છે, ત્યાંનું વાતાવરણ અને તપામાન તેમજ ચંદ્રનું દક્ષિણ ધ્રુવ શું છે જ્યાં ચંદ્રયાન 3 લેન્ડિંગ કરશે, જાણો વિગતવાર.

August 22, 2023 23:20 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ