shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/cooler-cleaning-tips-1-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/cooler-cleaning-tips-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/camphor.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/lemon_95bba9.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Neem-Leaves.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/vinegar-backing-soda.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/cooler-cleaning-.jpg)
કુલરની સફાઈ કરવાની ટિપ્સ | કુલર સાફ માટે બજારમાં ઘણી કેમિકલયુક્ત પ્રોડક્ટસ ઉપલબ્ધ છે, પરંતુ આ માત્ર મોંઘા જ નથી પણ લાંબા ગાળે નુકસાનકારક પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરેલું ઉપચાર સસ્તા, સરળ અને અસરકારક સાબિત થાય છે. અહીં જાણો કુલરમાંથી દુર્ગંધ દૂર કરવા માટે કેટલાક બેસ્ટ ઘરેલું ઉપાયો, જે ફક્ત દુર્ગંધ દૂર કરશે જ નહીં પરંતુ કુલરએ બગડતું અટકાવે છે.