shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/cucumber-pickle-recipe-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/kakadi.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/cucumber-pickle-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/kakadi-nu-athanu-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/cucumber-pickle-.jpg)
કેરીનું અથાણું, ગુંદાનું અથાણું વગેરે અથાણું તમે ખાધું હશે પરંતુ તમે અનોખો સ્વાદ મેળવવા માટે ઘરે કાકડીનું અથાણું બનાવી શકો છો. આ નવી અને અનોખી રેસીપી બધાને પસંદ આવી રહી છે. પરંપરાગત કાકડીના અથાણામાં કેટલીક ખાસ વસ્તુઓ ઉમેરીને, તેનો સ્વાદ એટલો મજેદાર અને તાજગીભર્યો બને છે કે દરેકને તે ગમશે. અહીં જાણો ઘરે સરળ રીતે કાકડી નું અથાણું બનાવાની રીત