shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/summer_d54381.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/curd-benefits-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/curd_7e5f96.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/buttermilk-in-summer.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/buttermilk_509d55.jpg)
ઉનાળા (summer) ની ધગધગતી બપોર હોય કે સાંજ, શરીરને રાહત આપવા માટે આપણે બધાને કંઈક ઠંડુ અને સ્વસ્થ વસ્તુની જરૂર હોય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે, દહીં ખાવું જોઈએ કે છાશ પીવી જોઈએ? બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે , પરંતુ ક્યારે શું પસંદ કરવું તે જાણવું મહત્વપૂર્ણ છે, જેથી સ્વાસ્થ્ય સારું રહે.