Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/holi-dhuleti-2025-wishes-2.jpg)
હોળી ધુળેટી રંગોનો તહેવાર છે. ફાગણ પુનમ પર હોલીકા દહન અને ત્યાર પછીના દિવસે ધુળેટી ઉજવાય છે. ધુળેટી પર મનની કડવાશ ભુલી લોકો એકબીજાને રંગ લગાવે છે. હોળીનો તહેવાર જીવનમાં રંગનું મહત્વ દર્શાવે છે. અહીં હોળી ધુળેટી શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી રંગોના તહેવારને યાદગાર બનાવી શકાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes-4.jpg)
જેમ જીવનમાં નવા કલર ઉમેરાતા રહેશો
તેમ જીવન વધુ રંગીન બનતું જશે
આપને અને આપના પરિવારની હોળી ધુળેટીની હાર્દિક શુભકામના
Happy Holi 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/holi-dhuleti-2025-wishes-1.jpg)
રાજી રાજી થઇ ઉજવી લેજો
અમે થોડાક દૂર છીએ તમારાથી
થોડુંક ગુલાલ
અમારા તરફથી પણ લગાવી લેજો
હોળીની હૃદયપૂર્વક શુભકામના
Happy Holi 2025
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes-5.jpg)
પણ ક્રોધ, લોભ મોહ અને
માયા ના બાળી તો હોળી શું કામની
રંગ રંગાયા ઘણા
પણ હૃદયે કોરા ધારક જ રહ્યા
તો ધુળેટી શું કામની?
હોળી ધુળેટીની શુભકામના
Happy Holi 2025
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes-6.jpg)
હોળી ધુળેટીની શુભેચ્છા
Happy Holi 2025
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes-7.jpg)
પછી કેસુડાના ફુલની સામે વગડો બનશે વૃંદાવન
આયો ફાગણીયો રે આયો
આપ સર્વને હોળી ધુળેટીની શુભકામના
Happy Holi 2025
(Photo: @quotesmote)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes-8.jpg)
રંગે જે ખુદને પ્રેમમાં, એ ગુલાબી ગુલાલ રાખું છું!
Happy Holi 2025
(Photo: @beinghiker)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us