શું તમે પણ લાંબા સમય સુધી ફોનમાં રીલ જોવો છો? એક્સપર્ટ આપે છે ચેતવણી!

ફોનમાં રીલ જોવાના ગેરફાયદા | લોકો આખો દિવસ તેમના ફોન સ્ક્રોલ કરે છે. આજના સમયમાં, લોકો એટલા બધા વીડિયો જુએ છે કે તેઓ તેનો વ્યસની બની ગયા છે. આજે કોઈ પણ વ્યક્તિ ફોન વિના રહી શકતો નથી અને એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, તેનું ધ્યાન વારંવાર ફોન તરફ જાય છે. જો તમે પણ કલાકો સુધી ફોનનો ઉપયોગ કરો છો, તો ચાલો જાણીએ કે તે મગજ પર કેવી અસર કરે છે.

August 11, 2025 10:00 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ