Kaju Katli Recipe : કાજુ કતરી રેસીપી દિવાળી પર ઘરે બનાવો શુદ્ધ મીઠાઇ

Kaju Katli Recipe : કાજુ કતરી પરંપરાગત અને લોકપ્રિય ભારતીય મીઠાઈ છે, કાજુ અને સાકરથી બનતી કાજુ કતરીની વિશેષતા એ છે કે તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. કાજુ કતરી બનાવવાની રીત પણ સરળ છે. દિવાળી તહેવાર માટે તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં જાણો કાજુ કતરી બનાવવાની સરળ રેસીપી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
રેસીપી તહેવાર diwali ટ્રેન્ડિંગ ન્યૂઝ