Diwali 2025 Rangoli Designs | દિવાળી પર દેવી લક્ષ્મી આશીર્વાદ વરસાવશે, આ સુંદર રંગોળીથી ઘર સજાવો
Best Rangoli Ideas for Diwali | દિવાળી નિમિત્તે રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અને મંદિરોની સામે રંગોળી બનાવે છે. આ દિવાળી પર સુંદર રંગોળી બનાવવા માટે અહીં કેટલાક દિવાળી રંગોળી આડિયાઝ આપ્યા છે.
રંગોળી લાંબા સમયથી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ રહી છે. લોકો કોઈપણ શુભ પ્રસંગે, ખાસ કરીને દિવાળી (Diwali) દરમિયાન પોતાના ઘરની બહાર રંગોળી બનાવે છે. લોકો પોતાના ઘર અને મંદિરોની બહાર રંગબેરંગી રંગોળી બનાવે છે.