Sambar Recipe | સાઉથ ઇન્ડિયન નાસ્તા માટે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર, જાણો ખાસ રેસીપી

Sambar Recipe | સાંભાર માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે પૌષ્ટિક પણ છે કારણ કે તેમાં દાળ અને તાજા શાકભાજી હોય છે, જે પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તે એક સંપૂર્ણ ભોજન છે અને ખાસ કરીને દક્ષિણ ભારતીય વાનગીઓમાં તેનો મહત્વપૂર્ણ ભાગ છે. જો તમે દક્ષિણ ભારતીય ભોજનના શોખીન છો અથવા ઘરે કંઈક નવું અજમાવવા માંગો છો, તો સાંભાર એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
રેસીપી health tips