Ghee Benefits | સવારે ખાલી પેટ ઘી વાથી થશે અઢળક ફાયદા, બાબા રામદેવએ શું કહ્યું?

સવારે ખાલી પેટ ઘી ખાવાના ફાયદા । ઘી (Ghee) એ ભારતીય રસોડામાં હાજર સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંનું એક છે. આપણે ભારતીયો લગભગ દરેક વાનગી બનાવવા માટે ઘીનો ઉપયોગ કરીએ છીએ. તે માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. ખાસ કરીને સવારે ખાલી પેટ ઘી ખાવું એ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે, અહીં જાણો ખાલી પેટ ઘી ખાવાની યોગ્ય રીત શું છે

August 13, 2025 10:29 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ